અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિકળનાર 41મી રથયાત્રા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા ની તારાજી; ઓખાના 500 જેટલા વીજપોલો પડતાં 42 ગામોની વીજળી ગુલ
અરવલ્લી જિલ્લાના મોડાસમા રથયાત્રાને લઇ પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ હતી..
કેશોદ તાલુકામાં ચાર દિવસમાં દશ ઈંચથી વધુ વરસાદ; મોટાભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય બાકી હોવાથી ખેડુતો જોઈ રહ્યા છે વરાપની રાહ…
બીપોરજોય મહાચક્રરાવતને લઈને ગિરસોમનાથ, દિવ, ઉના અને ગીર ગઢડા પંથકમા અસર જોવા મળી…
થાનગઢમાં વીજ ધાંધિયા થી સીરામીક એકમો દ્વારા વિજ કચેરીએ પાઠવાયુ આવેદનપત્ર…
આગામી રથયાત્રાને લઈને બોટાદ એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન…
ભાવનગરમાં મંગળવારે જગતના નાથ જગન્નાથ નીકળશે નગરચર્યાએ; 38 મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ
રેલ્વે કોલોની માંથી સતત બીજા દિવસે પણ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો…
અમદાવાદના બાવળામાં અટલહોલ ખાતે બાવળા શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોના સંમેલનનું આયોજન…
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.