જગન્નાથ ભગવાન મંદિર,કૈલાશ ધામ આશ્રમ, નાનામૌવા દ્વારા અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું કરાશે આયોજન…
મંગળવારે રાજકોટમાં અષાઢી બીજે ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નીકળશે: યાત્રાના રૂટ પર ‘નો-પાર્કિંગ’ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામુ
કસ્તુરી હાઇટસ અને બોમ્બે સુપર – ૩ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
ઓખા મંડળ બિપોરજોય વાવાઝોડા બાદ PGVCL રેઢીયાર તંત્રથી પ્રજા પરેશાન
અમદાવાદ-ઉદયપુર હાઈવે પર હિંમતનગર પાસેના નવા ઓવરબ્રિજમાં ગાબડુ પડ્યુ, વરસાદે ખોલી પોલ!
રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વાવઝોડાના કારણે ખેતરોમાં નુકસાન થયું છે ધોરાજી ના મોટી પરબડી ગામ માં પણ બાગાયતી પાક ને ભારે નુક્સાન થયું...
ઝંઝાવાતી પવન અને વરસાદના કારણે ચુડા ખાતે 100 વર્ષ થી અડિખંમ ઉભેલો બ્રાહ્મણ ચોરો ધરાશાયી થયો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃત્તિ અર્થે બોટાદના માર્કેટીંગ યાર્ડથી સાળંગપુર મંદિરના સંકુલ સુધી સાયકલિંગ દોડ યોજાઈ, જિલ્લાના ૫૦ થી વધુ લોકો જોડાયા
ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ, સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજાઈ
બનાસકાંઠા જિલ્લાના સમૌનાના ગામે ૪૦ થી ૪૨ ઘરોના પતરા ઉડીયા જ્યારે ડેરી પણ થઈ ધરાશાય સાથે સ્કૂલના પણ પતરા ઉડતા શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.