સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે તસ્કરો બે મકાનના તાળા તોડી 8.21 લાખની મતા લઈ થયા ફરાર…
શાપર વેરાવળ અને કોટડાસાંગાણી પંથકમાં વાવણીલાયક વરસાદ પછી ફરી વરસાદના આગમન સાથે ચોમાસાનો થયો વિધિવત આરંભ
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…
ધોરાજીમાં નગર પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ થતાં મહિલાઓ દ્વારા નગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચાર કરી પ્રગટ કરાયો રોષ…
બિપોરજોઈ વાવાઝોડાની અસરને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો આવતા શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને…
સાબરકાંઠામાં લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસ સક્રિય બનતા ૨૮ જૂને લોકો સુધી પહોંચવા કરશે જનમંચ કાર્યક્રમનું આયોજન…
શાપરમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં સરકારી હોસ્પિટલની જમીનમાં ખડકી દેવાયેલ ઝુંપડપટ્ટીમાં ડીમોલેશન કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરતાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, શહેરમાં પાલિકા દ્વારા 8.88 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ
હાલોલના કસબા વિસ્તારમાંથી હાલોલ ટાઉન પોલીસ દ્વારા જુગાર રમતા આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા
રાજકોટ જીલ્લાના ધોરાજી પંથકના ખેડૂતે લણેલ 7 વિઘાનો તલનો પાક કમોસમી વરસાદને કારણે બગડી ગયો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.