રાજકોટ: રિધ્ધી હાઇટસ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
સુરેન્દ્રનગરમા મોટી શાક માર્કેટ નજીક આવેલ ફરસાણની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.
રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત. ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર શરુ કરી દીધું
ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી મેઘરાજની એન્ટ્રી , ઉમવાડા રેલ્વે અંડરબ્રિજમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ગંગા સ્વરૂપમાં બહેનોને બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંતે લોક આતુરતાનો અંતે ભાવેણામા મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી, પ્રથમ વરસાદે ઠેર ઠેર પાણી ભરાયા
બગસરામાં વહેલી સવારથી એક ઇંચ વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા, કપાસ મગફળી તલ બાજરી સોયાબીન સહિત પાકોને ફાયદો થશે
કોંગ્રેસ ના બે દિગ્ગજ નેતા ટુક સમય માં રાજકોટ આવશે.
રાજયમાં ટાટ મેઇન્સની પરીક્ષાનું આયોજન; ગુજરાત રાજ્યમાં 60 હાજરથી વધુ ઉમેદવારોમાંથી સૌરાષ્ટ્રમાં 57 કેન્દ્રો પર 460 બ્લોકમાં 15957 પરિક્ષાર્થી આપશે પરીક્ષા
થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરાયું…
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.