મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરની સમગ્ર સ્થિતિનો તાગ મેળવી સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી પૂછ્યા ખબર અંતર…
જંબુસર નગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારી આવી સામે; રિંગ રોડ ઉપર મોટા ખાડામાં રિક્ષા પડતા રિક્ષા ને નુકસાન
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ના ગ્રામ્ય પંથક માં વરસાદ એ હાલ વિરામ લીધો છે ત્યારે પહેલા પડેલ ભારે વરસાદ એ સર્જી તારાજી…
ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં નદીઓ વહેતી થયાના દ્રશ્યો સર્જાયા…
થાન વોર્ડનં.4માં પીવાનું પાણી દસ દિવસ પછી આવતું હોવાથી તેમજ દરરોજ ગટરનું પાણી ઉભરાતુ હોવાથી સ્થાનિકો એ કરી રજૂઆત
બાયડના પેન્ટરપૂરા નજીક ડેમાઇ-છભૌ માર્ગ બાવળનું વૃક્ષ ધરાસાઈ થતાં રસ્તો થયો બંધ…
ધારી ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમા અતિભારે વરસાદપડતાં ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતાં ચલાલામાં ઘુસ્યા પાણી
રાજકોટમાં આજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે આવ્યો ધીમીધારે વરસાદ…
રાજકોટમાં જયા પાર્વતી વ્રતનો આજ થી પ્રારંભ, કુમારીકાઓએ મંદિરે જઈ કરી શિવ પાર્વતીની પૂજા
રાજકોટના આણંદપર નીકાવા ખાતે ભુવાને વિજ્ઞાન જાથા દ્વારા પકડવામાં આવ્યાં હતા જે અંગે કલેકટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો…
જામનગરના કાલાવડમાં નગરસેવક પર હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ જતાં સમગ્ર મામલે કાલાવડ પોલીસે તપાસ શરૂ કરી છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ઓખામંડળ તાલુકાની જીવાદોરી સામાન સાની ડેમ છ વર્ષથી ખાલીખમ છે
ભાવનગરના સાંઢીયાવાડમા યુવાન પર જીવલેણ હુમલો થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો
અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામે ધાર્મિક પ્રસંગમાં એસસી સમાજને દૂર રખાતા વિવાદ સર્જાયો છે
અરવલ્લી જિલ્લાના મોડાસા – ધનસુરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો