ચોટીલાના હીરાસર ગામ નજીક આવેલ મોરસલ ડેમ 70 ટકા ભરાઈ ગયેલ હોવાથી તંત્ર દ્વારા સતત ગામોને સાવચેત રહેવા તાકીદ કરાયા.
ભાવનગરમાં કૃપાલીને ન્યાયની માંગ સાથે આવેલા પરિવારજનો પર પોલીસે બળ પ્રયોગ કરી ઢસડ્યા
અરવલ્લીના મોડાસામાં હવામાન ખાતાની આગાહીને લઈને વરસાદ વરસ્યો હતો
સૌરાષ્ટ્ર યુનિ.ના પત્રકારત્વ ભવનના વડાના પદ પરથી ડો.નીતાબેન ઉદાણીનું રાજીનામુંઆપતા પ્રો. તુષાર ચંદારાણાનેસોંપાયોચાર્જ
વાલ્મિકી સમાજના આંદોલનથી વર્ષો જૂના પ્રશ્નનો અંતઆવવાનો હોવાથી શારદાબાદ ખાતે વાલ્મિકી સમાજે એકત્રિત થઈ મેયર તથા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો…
રાજકોટના જીવદયાપ્રેમીએ કરી પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા, પાકિસ્તાન સરકારને ગદર્ભ-શ્વાન ચીનને નિકાસ ન કરવા કરી રજૂઆત
વધતાં જતાં હાર્ટ એટેકનું કારણ શું? તે જાણવા મનોવિજ્ઞાન ભવનમાંકરાયું સંશોધન…
Happy Birthday Rajkot: સૌરાસ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટને તેનો 413મો જન્મદિવસ મુબારક
ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ; માત્ર 30 મિનિટમાંવરસ્યો 1.5 ઇંચ વરસાદ
આવતીકાલે રાજકોટમાં વડાલીયા ફુડ્સ દ્વારા કંપનીના સૌપ્રથમ ‘ફેક્ટરી આઉટલેટ’ નું લોન્ચિંગ…
રાજકોટ સાઇબર ક્રાઇમે લાખોની છેતરપિંડી કરતાં નાઈજિરિયનને દિલ્હીથી પકડ્યો
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસ આગેવાનો દ્વારા ‘ભાજપ હાય હાય’ના નારા લગાવી નોંધાવ્યો વિરોધ
રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નહીં: સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ, 20 બેડનો વોર્ડ તૈયાર
ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા
રાજકોટમાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ તરફ જતાં રસ્તા પર કારમાં લાગી આગ