અમરેલી અને બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો
લેન્ડ ગ્રેબીંગ અરજીની માથાકુટ થતાં જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ…
વધુ વરસાદ થી રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતાં ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને કરાયા એલર્ટ…
રાજકોટના નાથ રામનાથ મહાદેવ મંદિરની દુર્દશા; આજી નદીના કાંઠે બિરાજતા મહાદેવ આસપાસ ગટર ના પાણી…
રાજકોટમાં બપોરે બે વાગ્યાથી ફરી મેઘાવી માહોલ; વરસાદ આવતા અનેક વિસ્તારોમાં ભરાય પાણી
રાજકોટમાં ભારે વરસાદને પગલે પોપટપરા નાલું કરાયું બંધ; નાલાની બંને તરફ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
રાજકોટ અમદાવાદ હાઇવે રોડના મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવા આવ્યું આવેદનપત્ર; હાઈવેનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવા કોંગ્રેસ દ્વારા કરાઇ માંગ
રાજકોટ જ્યુબેલી શાકમાર્કેટમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ થતાં મહાનગરપાલિકાની બેદરકારીને કારણે લોકો ત્રાહિમામ…
રાજકોટ સિવિલ હોસ્પિટલ ઓવર બ્રિજની હાલત જુઓ
ભારતના વૈજ્ઞાનિકોને બિરદાવવા માટે સુરતની સાત મહિલા રંગોલી આર્ટિસ્ટે વિશાળકાય ચંદ્રયાન 3 ની રંગોળી બનાવી
સુરત પોલીસે 36 લાખની ઇ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે
સુરત મહાનગર પાલિકાની પાણીના મીટરની કામગીરીમાં લાલીયાવાળી સામે આવી છે
સુરતમા કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા
ખેડબ્રહ્મામાં ભાઈએ જ પોતાના ભાઈની નજીવી બાબતે કરી હત્યા
જુનાગઢના મધુરમ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અંગે પાઠવાયેલ નોટિસ સંદર્ભે કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી