ભારતની કમ્પલીટ હેલ્થ ડ્રીંક ડાબર વીટાએ રાજકોટમાં શ્રી શ્રી એકેડેમી ખાતે બાળકોના આરોગ્ય પર આયોજિત કર્યું વિશેષ સેશન…
રાજકોટ ટ્રાફિકની ટોઈગના ડ્રાઈવરનો જાગૃત નાગરિકે વિડીઓ કર્યો વાયરલ…
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક આકરા પાણીએ…દર્દીનાં સગા પાસે થી પૈસા માંગતા ૧૨ કર્મચારીની બદલી અને ૩ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
રાજકોટના મવડી વિસ્તારમાં મસ મોટા ખાડા ને લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો…
રાજકોટમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગલેતા જોડિયાનાં વૃદ્ધનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત…
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પડેલા વરસાદથી એક મકાનની છત અને દિવાલ થઈ ધરાશાહી
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એસ જે રાણા ,આર વી ભીમાણી ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે ગઈકાલે તણાયેલ યુવાનનો મૃતદેહ બાર કલાક બાદ મળ્યો
બગસરા નગરપાલિકાના સફાઇ કામદારો છેલ્લા 3 માસથી પગારથી વંચિત રહેતા કામદારોએ પગાર માટે કરી રજૂઆત
અકસ્માતો નિવારવા માટે મોડાસાના જીવદયા પ્રેમીઓએ ગાયો પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી
રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સ ભરનાર કરદાતાને આપવા રૂપિયા 119નું એક એવા 1.60 કેલેન્ડર છપાવ્યા
રાજકોટમાં જિગીષા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર કર્યા આક્ષેપો: પીયૂષ રાદડિયાને પોલીસ દ્વારા ગુજસીટોક કેસની ધમકી
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન: રહેવાસી દ્વારા ઉગ્ર વિરોધ
રાજકોટમાં કુવાડવા રોડ પર બસના સમય મુદ્દે માથાકૂટ: ખાનગી બસમાં તોડફોડ કરી ડ્રાઇવર-ક્લીનરને માર મરાયો
સુરત પોલીસે 36 લાખની ઇ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે