રાજકોટમાંન્યારી ડેમ ખાતે શૌચાલય બંધ હોવાથી સહેલાણીઓ પરેશાન…
રાજકોટમાં રીક્ષા ડ્રાઇવર દ્વારા દારૂ પીધેલી હાલતમાં ત્રણ બાળકો ને સવારના 11:30 ધરે લઈને સ્કૂલે મુકવા ને બદકે અલગ અલગ જગ્યાએ બાળકોને ફેરવવામાં આવતા...
રાજકોટમાં રખડતા ભટકતા બીમાર શ્વાનોમાટે શરૂ કરવામાં આવ્યો સદભાવના શ્વાન આશ્રમ…
રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં જેટી શેઠ આંખની હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી કટારો જોવા મળી
નિભંર તંત્રના પાપે ફરી પ્રજા ત્રસ્ત, વોર્ડ નં – 1 માં ગંદકીરાજ; સ્થા નિકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
રાજકોટમાં ધો.12ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોતની શંકા; લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થી ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડતાં થયું મોત…
રાજકોટમાં પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધીખાનગી લકઝરી બસો પર પ્રતિબંધથીભડકયાટ્રાવેલ્સ સંચાલકો; સંચાલકોએ ભેગા મળી સાંસદ-ધારાસભ્યોને કરી ઉગ્ર રજુઆત…
રાજકોટના આજી-1, આજી-2, મોરબી રોડ અને કોઠારીયા રોડ સબ ડિવિઝન વિસ્તારોમાં પીજીવીસીએલની 45 ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ
વાંકાનેર રાજવીનું ભવ્ય સ્વાગત, અમારા દરવાજા તમામ લોકો માટે ખુલ્લા હતા, ખુલ્લા છે અને ખુલ્લા જ રહેશે : કેસરીદેવસિંહ ઝાલા
સુરતની પાલ પોલીસે બે ચોરીને અંજામ આપનાર ત્રિપુટીની કરી ધરપકડ
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર શિવમપાર્કમાં ગંદકીનો આતંક: સ્થાનિકો હેરાન-પરેશાન
સરગમ ચિલ્ડ્રન કલબના ૧૦૦૦થી વધુ સભ્યોએ “ક્રિષ્ના વોટર પાર્ક” મોજ માણી
રાજકોટમાં ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશાયી: ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
રાજકોટમાં અટલ સરોવર રોડ પરના BRTS રૂટ પર યુવતીઓના સીન સપાટાનો વિડીયો થયો વાયરલ
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફાસ્ટ ફોરવર્ડ ડાન્સ એકેડમી દ્વારા જાહેરમાં રાસડા લેવાનો વિડીયો વાયરલ