રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વિમાસિક સાધારણ સભા આજે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળી; કમિશ્નરે એક કલાક ડામર કામ-ખાડાઓના ખર્ચનો હિસાબ આપ્યો; કોર્પોરેટરો મૌન
રાજકોટ ઉપરવાસમાં વરસાદથી રાજકોટ શહેરનો ન્યારી 1 ડેમ ઓવરફ્લો થતાં ડેમનાં 2 દરવાજા 1 ફૂટ ખોલાતા પટમાં અવરજવર નહીં કરવા તંત્રની અપીલ
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેર નામું બહાર પાડતા વનવેરોડ જાહેર કરતા ડો. દસ્તુર રોડ એસ્ટ્રોન રોડ જુગતરામ રાવલ માર્ગ. જાગનાથ મહાકાળી રોડ...
રાજકોટમાં ગેરલાયક ઠરેલા વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરો દ્વારા કરાયેલ અરજી પર હાઇકોર્ટે નિર્ણય આપ્યો…
રાજકોટ મનપામાં મળેલી જનરલ બોર્ડમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોને જાણે પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ ન હોય તેમ મોબાઈલ મચડતા નજરે પડ્યા; બચાવમાં કહ્યું-...
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ; ધોધમાર વરસાદથી સાપર ગામના ખેતરોમાં ભરાયા પાણી
રાજકોટના ગોંડલમાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી….
રાજકોટશહેરના જામનગર રોડ પરના હાઉસીંગ બોર્ડના વિસ્તાવરમાં પ્રાથમીક સુવિધાનો અભાવહોવાથી સમગ્ર મામલે મ્યુગનિસીપલ કમિશ્નરને પત્ર પાઠવીકરાઇ રજુઆત…
રાજકોટના કાગદડી ના પાડીયે થી જારીયા ગામ ના રસ્તા પર નવજાત બાળકી મળી આવતા જાગૃતનાગરિક દ્વારા 108જાણ કરવામાંઆવતા બાળકીને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થેખસેડાઈ
રાજકોટ મનપાના ઢોર ડબ્બામાં ડઝન પશુના મોતથતાં ભૂખના કારણે જીવ ગયાનો અને બેદરકારીનો આરોપ…
રાજકોટના TRP અગ્નિકાંડના દોષિતોને સજા અપાવવા કોંગ્રેસ સજજ, આવતી કાલે કેન્ડલ માર્ચ
સુરતના ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી ઉપર દિન દહાડે ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે
ગોંડલ તાલુકાના રાવણા ગામને આંગણે શિવ મંદીર અને રામજીમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
ધરોઈ ડેમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા દ્વારા એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મૂકાયો હતો
અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા જસદણમાં ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં 100 લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું