અમદાવાદમાં દુર્ઘટનાનો ભોગ બનેલા ધર્મેન્દ્રસિંહ પરમારની અંતિમયાત્રામાં આખું ચુડા ગામ હિબકે ચડ્યું
અરવલ્લીના મોડાસામાં સાપરાધ મનુષ્ય વધના ગુનામાં આરોપીઓને પકડવામાં પોલીસની ઢીલી નીતિથી ફરિયાદી પરિવારમાં રોષ
અરવલ્લી જિલ્લામાં ચોરીના શકમંદ શખસનું કસ્ટડીમાં મોત, મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાં બે વાર આંચકી આવ્યા બાદ મોત
અમરેલી બગસરા પંથકમાં ભારે વરસાદ, ફૂલજર નદીમાં ભારે પુરથી ચેક ડેમ સતત ચોથી વખત છલકાયો છે
રાજકોટમાં PM મોદીના સ્વાગતની તૈયારીઓ કરાઇ શરૂ; હીરાસર એરપોર્ટનાં લોકાર્પણ બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જાહેરસભા માટે જર્મન ડોમ બનાવવાની કામગીરી શરૂ….
રાજકોટમાં અટિકા ફાટક થી ઢેબર રોડ પર રાજકામલ ફાટક સુધી રસ્તો ખરાબ હોવાથી લોકોમાં રોષ
ગઈકાલે અમદાવાદ ઇસ્કોન પાસે બનેલ અકસ્માતમાં થયેલ બોટાદના ત્રણ યુવાનના મોતનો મામલો….
રાજકોટ નજીક આવેલા પાળ ગામે ગઈકાલે ધસમસતા પ્રવાહમાં તણાયો હતો યુવક…..
રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસો પર પ્રતિબંધના જાહેરનામા મુદ્દે ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનની રજૂઆત સફળ….
રાજકોટના ચોટીલામાં આશાપુરા સોસાયટી તેમજ ચિત્રકૂટ સોસાયટીમાં ફરી ત્રાટક્યા તસ્કરો..
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન