દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી એક બોગસ ડોક્ટરની ધરપકડ, દવાખાનામાંથી દવાઓ અને ઈન્જેકશનો સહિત 1,69,931 નો મુદ્દામાલ કબજે
દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં લીમડી ગામના કંબોઈ ધામ ખાતે નાયબ દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષ સ્થાને 9મી ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી...
ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ટ્રક અડફેટે મહિલાનું મોત
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત બાવળા શહેરમાં અટલ હોલ ખાતે શીલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઇ
રાજકોટ: અન્નપુર્ણા માર્ટમાંથી ૨૯૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ; અડધા ભાવનું પ્રલોભન આપી વેંચતા હતા વિતી ગયેલ તારીખની નબળી વસ્તુઓ
મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર આવ્યા સામે; તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થતાં ડબ્બાનો ભાવ રુપિયા 3100 નજીક પહોંચ્યો
રાજકોટમાં શિક્ષાના ધામને નશાના ધામ બનતા અટકાવવાની માંગણી ઉઠાવી આ મામલે એન.એસ.યુ.આઈ.દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આ અંગે એન.એસ.યુ.આઈ.ના ગુજરાત પ્રદેશ...
રાજકોટની મારવાડી યુનિ.ની માન્યતા રદ્દ કરવા ગુજરાત યુનિ. કેમ્પસમાં ઝડપાયેલ ગાંજાના છોડ પ્રકરણમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવા માંગ સાથે NSUIનો આશ્ચર્યજનક વિરોધ…
રાજકોટ મોટા મવા બ્રીજ મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવએ આપ્યું નિવેદન; પુલ બનાવવામાં જો આગળ જતા બેકબોન કંપની દ્વારા આ પ્રકારનું નબળું કામ કરાશે તો...
રાજકોટમાં લાગેલા હોડિંગ્સના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બિલ્ડરોમાં મચી ગયો ખળભળાટ; ઇન્દ્રનીલ રાજગુરુના ગ્રીનવુડ પ્રોજેક્ટમાં લખાયું ‘સર્વજ્ઞાતિ આવકાર્ય છે’ નું લખાણ
સુરતમાં વેપારીનું દુકાનમાં જ હાર્ટએટેકથી મોત
પવિત્ર દ્વારકા નગરીને આંગણે રાયમંગીયા પરિવાર દ્વારા સર્વેપિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન
જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે
ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થયું હતું
અમરેલી જિલ્લાના વડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનુ મુહર્ત સાચવતા મેઘરાજા એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો