ભરૂચના ભોલાવ ગામે એક કરોડના ખર્ચે નિર્માણ પામનાર 3 માર્ગોનું ભૂમિપૂજન અને એક નવીન માર્ગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
અરવલ્લી જિલ્લાના મેઘરજની ગ્રીન પાર્ક પાસેથી ભૃણ મળી આવ્યું હતું
રાજકોટના ત્રંબામાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
પ્રાઈમરી શબ્દ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે રાજકોટમાં નિદત્ત બારોટે આપ્યું નિવેદન
ગુજરાતમાં વિદ્યાના ધામ બન્યા નશાના ધામ!: વડોદરાની M.S. યુનિવર્સિટી ફરી વિવાદમાં આવતા M.S. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઝડપાઇ વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ
રાજકોટ: દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે યુવકની હત્યા, વિજય કેશુ બાબરીયાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા…
રાજકોટ ગોંડલના એસ.આર.પી. સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત…
અમદાવાની અવધ આર્કેડમાં ભીષણ આગ ફાટી નીકળતા 11 ફાયર ફાઇટર એ ઘટના સ્થળે પહોંચી બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને કર્યા રેસ્ક્યૂ
શહેર પોલીસ નું નાક કાપતા તસ્કરો; રાજકોટમાં 24 કલાક ધમધમતા રેસકોર્સ રિંગ રોડ પરથી સરકારી CP-SPના બંગલો સામેથી પી.ટી.ઝેડ સીસીટીવી કેમેરાની ચોરી
ઝાલોદ ખાતે જિલ્લા કક્ષાનો 77 મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ, ગૃહમંત્રીના વરદ હસ્તે કરાયું ધ્વજવંદન
વિસાવદરની પેટા ચૂંટણી માટે જૂનાગઢના ભેંસાણમા પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારીઓને ફોરેસ્ટ અધિકારીઓએ ઝડપી પાડયા છે
દહેજ ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી દહેજ પોલીસ
બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું..
વિવિધતામાં એકતા ધરાવતું અમરેલીનું બાબરકોટ ગામ