સાબરકાંઠામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડુતોએ સારુ વાવેતર કર્યું પરંતુ પાણીની અછતને લઈ ખેડુતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી
હિંમતનગરની સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખીને તેમનો ઉછેર તથા જતન કરે છે.
વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થતા માણાવદરના પી.એસ.આઇ ચેતક બારોટનું લોકગાયક દ્વારા જાહેર સન્માન કરાયું
RSS વિશે સોશ્યલ મીડિયામાં બિભત્સ પોસ્ટ કરનાર ઉપલેટના શખ્સ સામે જુનાગઢ પોલીસમાં ફરિયાદ
બગસરા શહેરમાં અમરપરા પાસે એક જૂના મકાનમાં અચાનક ભભૂકી ઉઠીઆગ, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવી
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં એક વ્યક્તિ ઉપર પૈસાની લેતી દેતી પ્રશ્ને પ્રાણ ઘાતક હુમલો
રાજકોટ ફજેત-ચકરડીનાં ધંધાર્થીઓ હરરાજીમાં ભાગ લેવા માટે તૈયાર થતા આજે વહીવટી તંત્ર દ્વારા 44 યાંત્રીક રાઈડ પ્લોટની હરાજી કરાઇ…
રાજકોટ ગોંડલના વોરા કોટડા રોડ, રૈયાણી નગરમાં પરણિત મહિલા એ કરી આત્મહત્યા…
રાજકોટમાં પૈસાની ઉઘરાણી બાબતે યુવાનને મરાયો ઢોર માર; માથાભારે શખ્સો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ
રાજકોટના ધારેશ્વર મહાદેવ મંદિરના દર્શનની કરો ઝાંખી, દેવાધિદેવ ભક્તોની મનોકામના કરે છે પરિપૂર્ણ
મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ-ગોંડલમાં વર્ગખંડોમાં મરામતનાં કામો માટે ટેન્ડર નોટિસ જારી
રાજકોટ જિલ્લાના ઓસમ ખાતે બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે
સુરતના SOG પોલીસે એક ઈસમને ઈ-સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો
વિસાવદરની પેટા ચૂંટણી માટે જૂનાગઢના ભેંસાણમા પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારીઓને ફોરેસ્ટ અધિકારીઓએ ઝડપી પાડયા છે