જામનગરના ધ્રોલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતાં વ્રજ સોરઠિયાનું અચાનક બેભાન અવસ્થામાં મોત થતાં પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા 151 શિવ મંદિરોમાં પૂજન..
રાજકોટ શહેરમાં સોમનાથ સોસાયટીમાં ગઇકાલે એક સ્કોર્પિયો પૂરપાટ ઝડપે નીકળતા સર્જાયેલ અકસ્માતમાં નબીરા સામે માનવવધના પ્રયાસનો ગુનો નોંધાયો
રાજકોટના ગોંડલમાં અનિડામાંથી ટેક હોમ રાશન બારોબાર વેચાણની ગેરરીતી સામે આવી; જવાબદાર ત્રણેય મહિલા આંગણવાડી કર્મચારીઓને કરાયા છૂટા
ચોટીલામાં ખાંડી પ્લોટ પાસે ટ્રકની ઓવરટેક કરવા જતાં કાર સાથે બાઈક અથડાતાં સર્જાયો અકસ્માત…
હવે સૌરાષ્ટ્રવાસીઓએ મુંબઈ નહીં જવું પડે: રાજકોટથી ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થતાં ઈન્દોરનું પ્રથમ પ્લેન આવતા વોટર કેનનથી કરાયું સ્વાગત
ફરી મકાઇનો લોટ ભેળવીને પેટીસ વેચવાનું કારસ્તાન પકડાયું; ભેળસેળ કરતાં પાંચ દુકાનદારોને ફૂડ વિભાગની નોટીસ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જામી, મંદિર પરિસરમાં ભગવાનની શોભાયાત્રા નીકળી
હિંમતનગરમાં ડ્રેગન ફ્રૂટની ખેતીથી બે જ વર્ષમાં ખેડૂત લખપતિ બન્યો, ૩૦ વર્ષ સુધી ખેતી ચાલશે
જુનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતને ફસાવી ખોટી રીતે દંડ ઉઘરાવતા હોવાની ફરિયાદ અન્વયે CCFને આવેદનપત્ર પાઠવાયુ
વાહન ચાલકોના ફોનમાં રહેલ DL-RC બતાવવા છતાં પોલીસ ન સ્વીકારે તો શું કરશો? જાણો તમારા અધિકારો!
ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત,બસ પલટી મારી જતાં મોટી દુર્ઘટના
કેનેડામાં અભ્યાસનું સપનું? નવા નિયમો જાણો, પછી જ ભરો ફોર્મ!
મચ્છર કરડે ત્યારે ખંજવાળ કેમ આવે છે? કારણ જાણવા જેવું
લોકરક્ષકની પરીક્ષાના કેન્દ્રો આસપાસ અનઅધિકૃત વ્યકિતઓએ પ્રવેશવા પર પ્રતિબંધ