રાજકોટ – નવી નિર્માણ પામેલ જનાના હોસ્પિટલમાં ચિત્રનગરી દ્વારા દોરવામાં આવ્યા અવનવા ચિત્રો
રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ દ્વારા નેટ પ્રેકટીસ કરવામાં આવી
રાજકોટ – રઘુવંશી મહિલા પરિવાર દ્વારા તમામ રઘુવંશી બહેનો માટે કરણપરા લોહાણા મહાજન વાડી ખાતે બેઠકનું આયોજન
રાજકોટ – પમ્પીંગ સ્ટેશનનો વાલ્વ તૂટતા રાજકોટમાં પાણી વિતરણ ખોરવાયું
વાંકાનેર મહારાજા અને સાંસદનું રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન
જામનગરના સાંસદ પુનમ માડમે રાઘવજી પટેલની ખબર અંત પુછી
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલના આક્ષેપો મામલે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા કરાયો ખુલાસો
વેલેન્ટાઇ ડેના દિવસે ધ ફ્રૂટ કાર્ટ દ્વારા 1000થી વધુ ફ્રૂટ ડીશનું વિતરણ ગરીબ અને ઝુંપડપટ્ટીના લોકોને કરાશે
રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોબાઈલની ચીલઝડપ કરતી બેલડી ઝડપાઇ
એઈમ્સ પ્રોજેકટ ડીલે થવાના કારણોની તપાસ કરવા કોંગ્રેસ આગેવાનોનું આવેદન
ભારતે હુમલાનો બદલો લેતા જામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ યાત્રા યોજાઈ હતી
જામનગરના રંગમતી રીવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત ૧૨૫ કરોડની ગ્રાન્ટ પૈકી પ્રારંભીક કામો માટે મુખ્યમંત્રી દ્વારા ૨૫ કરોડ મંજુર કરાયા છે
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરમાં ચોરીનો બનાવ બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અરવલ્લી જિલ્લાના મધુમતી સોયાબીન તેલના ડબામાં તેલની ઘટની ફરિયાદને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી
સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી-કર્મચારી અને સ્વંય સેવકો સહિત ૫૧૧ જેટલા જોડાયા