ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટસમાં પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ગંભીરપુરા રોડ પર અકસ્માત, કારચાલકે ઠોકરે લેતા એકનું મોત
અરવલ્લી જિલ્લાની અસાલ GIDCમાં કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ 30 કલાક પછી પણ બેકાબૂ
રાજકોટમાં સર્જન ફાઉન્ડેશન -સેન્ટ ગાર્ગી સ્કૂલ દ્વારા સન્માન સમારોહનું કરાયું આયોજન…
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસે ડેવલપમેન્ટ ફીના નામે થતા ઉઘરાણા સામે NSUIનો વિરોધ: રજીસ્ટ્રાર ચેમ્બરમાં ધરણા
નવરાત્રી ગરબામાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા વિવાદાસ્પદ નિવેદન મામલે રાજકોટમાં કરણી સેના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ નોંધાવ્યો વિરોધ…
રાજકોટમાં કાલે ગોકુળીયુ ધામ રાસોત્સવ દ્વારા ધમાકેદાર રાસ-ગરબાનું આયોજન; પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
રાજકોટમાં ગો.શ્રી પરમાકુમારજીના સાંનિધ્યમાં શુક્રવારે સર્વોતમ યુવા સંસ્થાન દ્વારા શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન…
આતંકવાદી જૂથ અને ઈઝરાયલ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં ઈઝરાયલ બોયકોટના પોસ્ટરો લાગતા ચકચાર
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમે ‘માડી’ ગરબાનાં તાલે 1 લાખ લોકો જૂમી વર્લ્ડ રેકોર્ડનું કરશે સર્જન; કાર્યક્રમમાં 20થી વધુ સેલ્ફી પોઇન્ટ હશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 221 તાલુકાઓમાં મેઘમહેર, સૌરાષ્ટ્રમાં જળબંબાકાર!
અંતિમ સફરે વિજયભાઈ: રાજકોટ શોકમાં ગરકાવ
રાજ્યની મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં જુલાઈના પ્રથમ સપ્તાહથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે: NEETમાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થતાં મેરિટ નીચું જશે
મોટી દૂર્ઘટના ટળીઃ લખનઉ એરપોર્ટ પર વિમાનના પૈડામાંથી તણખા ઝર્યા, 250 હજયાત્રીઓનો આબાદ બચાવ
વિમાન દુર્ઘટના બાદ સંભવિત ફેરફારો: શું વિમાન પ્રવાસ મોંઘો થશે અને સલામતી વધશે?