અમરેલીના બાબરામાં પૌત્રએ પોતાના લગ્નમાં સ્વર્ગસ્થ દાદા-દાદીના સ્ટેચ્યૂ બનાવી લગ્ન મંડપ સામે રાખી આશીર્વાદ મેળવ્યા
અમરેલીના વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે ખેડૂતને 1 રૂપિયો ભરવા માટે નોટિસ ફટકારી
બગસરાના જૂના જાંજરીયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યને લઇ દલીલ સમાજના લોકોએ રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન
સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાઝોડાનું શક્યતાને પગલે અનેક બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા
અમરેલીના મોટા આંકડિયામાં આવેલ ખાણમાં યુવકનું ડૂબી જતા મોત, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો
અમરેલીના ગાવડકા ચોકડી પાસે પેટ્રોલ પંપમાં ગેસનું રિફિલિંગ કરતા અચાનક આગ ભભુકી
અમરેલીના બગસરામાં નગરપાલિકા દ્વારા અધિનિયમ વિરુદ્ધનો સરક્યુલર ઠરાવ બહાર પડતાં પાલીકા સભ્યોએ નોંધાવ્યો વિરોધ
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સારા વરસાદથી જીવાદોરી સમાન મુજીયાસર ડેમ ઓવરફલો થઈ ગયો હતો
અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ સર્જાતાં વાવેતર કરેલ કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થશે
બગસરા શહેરમાં અમરપરા પાસે એક જૂના મકાનમાં અચાનક ભભૂકી ઉઠીઆગ, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવી
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ