સુરેન્દ્રનગરમાં નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયનું CM અને ભાજપ પ્રદેશ પ્રમુખના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું
સુરેન્દ્રનગરના વણા ગામ પાસે ST બસને અકસ્માત નડ્યો, 40થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા
ચુડામાં પાણીની તંગી વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ, ગટરના ગંધાતા પાણીથી વેપારીઓ પરેશાન
વનાળા ગામ ખાતે પશુપાલક અને ખેડૂત વચ્ચે બોલાચાલી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી
હાલ કપાસના ભાવ મુદ્દે ખેડૂતોને બોવડો માર, કપાસના ભાવ પુરતા નહીં મળતા ધરતીપુત્રો થયા નારાજ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના વડગામ ખાતે ઢોરની અડફેટે બાઈક આવતા બે યુવાનોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઝમર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ચાર વ્યક્તિઓનાં કરૂણ મોત
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના મહિલા પ્રમુખએ વિસ્તારની મુલાકાત લીધી, પ્રાથમિક સુવિધા મળે તેવી સ્થાનિકોની આશા.
ઝાલાવાડ ચેમ્બર દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા અને લીંબડી નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ-પ્રમુખનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો.
સુરેન્દ્રનગર વઢવાણની અંબાજી મંદિરે ચડાવેલ ઈલેક્ટ્રોનિક ડીઝીટલ રોશની થી ઝગમગી ઉઠેલી ધજા બની આકર્ષણનું કેન્દ્ર..,
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ