રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત. ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર શરુ કરી દીધું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરતાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, શહેરમાં પાલિકા દ્વારા 8.88 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ
અમદાવાદ-ઉદયપુર હાઈવે પર હિંમતનગર પાસેના નવા ઓવરબ્રિજમાં ગાબડુ પડ્યુ, વરસાદે ખોલી પોલ!
ખેડબ્રહ્મા પોલીસે 1.47 લાખનો દારૂ ભરેલું વાહન ઝડપી પાડ્યું, ચાલક ગાડી મૂકી નાસી છૂટયો
સાબરકાંઠાના ખેડબ્રહ્માના હિટ એન્ડ રનની ઘટનામાં ખેડબ્રહ્મા પી.એસ.આઈ પી.પી જાનીને કરાયા સસ્પેન્ડ
ખેડબ્રહ્માની જલારામ સોસાયટીમાં ગટરનું કામ ગોકળ ગતિએ ચાલતુ હોવાથી રહીશો પરેશાન
હિંમતનગર હાઇવે રોડ ઉપર વિજાપુર સાબરમતી પુલ નજીક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત, બે ને ઇજા
સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં આવેલ જાંબુડી વાસમા છેલ્લા કેટલાય સમય થી ગટર નું કામ અંધુરૂ છોડતા આજુબાજુમા રહેતા લોકો ગંદકી ને લઈ...
હાથરોલ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઇ ગયો; સવારે ખેડૂતે આવી જોતા ઘટનાની જાણ થઈ
હીમતનગર સિવિલ હોસ્પિટલ માંદગીની પથારીએ કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં સિટી સ્કેન 8 માસથી બંધ ખાનગી હોસ્પિટલોમાં મોટો ચાર્જ આપવા દર્દીઓ મજબૂર
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ