હિંમતનગરની સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખીને તેમનો ઉછેર તથા જતન કરે છે.
પંચમહાલના પાવાગઢ મંદિરે માતાજીને પણ કરાયો તીરંગાનો શણગાર, ભક્તોએ માતાજીના દર્શન સાથે રાષ્ટ્રગીત ગાઈને કરી ઉજવણી
ખેડબ્રહ્માના નવા ચાંપલપુર ખાતે આવેલ ૐ કારેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવ નિમિત્તે તૃતીય હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું થયું આયોજન…
સાબરકાંઠાના પ્રાંતિજના ઘડી ગામના લોકો દર વર્ષ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરે છે. ઘડી ગ્રામજનો લાખોની કમાણી કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે નવી દિશા...
સાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં સિંધી સમાજવાડીથી ચાલીહા સાહેબની શોભાયાત્રા નીકળી હતી હાથમતી નદીમાં ૧૫૧ ઘડા વિસર્જન કરવામાં આવ્યું હતા
ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા છત્રપતિ શિવાજી ગાર્ડન ખાતે મેરી મિટ્ટી મેરા દેશ હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાયા
ખેડબ્રહ્માના મટોડા ગામ ખાતે ’મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો
ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી ઘનશ્યામ લાલાજીની હવેલી ખાતે શ્રાવણ ભારદવા નો હિંડોળા બનાવવામાં આવ્યાં હતાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરનાર સીખલીઘર ગેંગને સાબરકાંઠા જિલ્લા એલ.સી.બીએ ઝડપી લઇ ૩૦ લાખ ૩૮ હજાર ૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ