રાજકોટ પૂર્વ પતિ દ્વારા છેતરપીંડીના મામલામાં મહિલાનો પોલીસ સામે આક્ષેપ,મારામારીની નહીં નોંધી ફરિયાદ
રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપરથી પોલીસે વાહનો ટોઇંગ કરી લેતા વેપારીઓએ બપોર સુધી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસ એક્શનમાં, ઘંટેશ્વર અને ગોંડલ ચોકડી પાસે પોલીસ દ્વારા સઘન ચેકિંગ
ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા રવિવારે સ્નેહમિલન, આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે
રાજકોટ ફૂડ વિભાગના ચેકિંગમાં ટોસ્ટનો નમુનો થયો ફેઇલ, 159 પૈકી સાત નમૂનાઓ થયા ફેઈલ
જેતપુર રોડ ખાતે ગિરનારી કાવાનું વિના મૂલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું
ડુંગળીની નિકાસ બંધ થતાં ગોંડલ યાર્ડ બહાર ખેડુતોએ રસ્તા પર ડુંગળી ઢોળી ચક્કાજામ સર્જી દીધો
રાજકોટ મનપાના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગે ઉગ્ર વિરોધ નોંધાવાયો
રાજકોટ:એક માસમાં ઓવરલોડ વાહનો, બેફામ વાહન ચાલકો ને દંડ, 799 લોકો ને રૂ.40.71 લાખનો દંડ
રાજકોટ:1 લાખ વીજ ગ્રાહકોને લોડ વધારાની નોટિસ, અડધામાંથી ત્રણ કિલો વોટનો વીજ લોડ વધારવા નોટિસ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.