દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહનું આયોજન, 25 વહાલુડીના વિવાહ કરાવી વહાલથી વળાવાઈ
રાજકોટમાં ફરી પીજીવીસીએલના દરોડા, 32 ટીમો દ્વારા વીજચોરી ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરાયું
અમદાવાદમાં હ્રદય રોગના હુમલા અંગે જાગૃત કરવા GGC યુથક્લબ દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન
રાજકોટ ચૂવાળિયા કોળી સમાજ દ્વારા બનાવવામાં આવશે કન્યા છાત્રાલય
સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેરના ગૌરવ સમાન 7 વિભુતીઓનું સન્માન
વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ સમા મેહુલ પી. શાહને દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના જજ તથા યુનિયન મિનિસ્ટરના હસ્તે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત...
રાજકોટના યુવાનને 80 ટકા વિકલાંગતા, છતાં ગુજરાતનો સૌથી ઊંચો ગિરનાર પર્વત 8 વખત સર કર્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન
રાજકોટના ગોંડલ રોડ ઉપર શ્રમિક પરિવારની 3 વર્ષની દીકરી સાથે 55 વર્ષના ઢગાએ કર્યું દુષ્કર્મ
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં 17 થી 24 જાન્યુઆરીના રોજ ‘ભાગવત કે રામ’ કથાનું આયોજન
રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર ઓઇલ ઢોળાતા અનેક વાહનચાલકો ભપ થઈ ગયા
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.