રાજકોટના સાંઢિયા પુલના ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા માટે રાજવી પરિવારએ તૈયારી દર્શાવી
આનંદ નર્સિંગ કોલેજ કેન્ટીનના ભોજનમાં જીવતી ઈયળ નીકળવા મામલે NSUI દ્વારા હલ્લાબોલ
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાગ્યું પાર્કિંગ ચાર્જ પત્રક
મેટોડામાં રહેતા પરપ્રાંતીય યુવકને તાવ ભરખી ગયો
સગાઓએ મિલકત પડાવી લેતા નિવૃત્ત શિક્ષિકાએ ઈચ્છા મૃત્યુની કરી માંગ
રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત, જસદણના પ્રૌઢ અને રાજકોટના યુવકનું મૃત્યુ
ઉત્તરાયણ તહેવાર પૂર્ણ 146 નંગ ચાઈનઝ દોરી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
આઠ વર્ષની સગીરા ઉપરના ઘાતકી દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ
આયોધ્યાથી પધારેલી રામમંદિરની ચરણ પાદુકાનું રાજકોટમાં વાજતે ગાજતે સ્વાગત
રાજકોટ હિસક શ્વાન મામલે વેટરનરી અધિકારીનું નિવેદન કોઈ હિંસક શ્વાન ધ્યાનમાં આવે તો તુરંત તંત્રને કરો જાણ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.