રાજકોટમાં કોરોના ફરી માથું ઊંચકતા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ
રાજકોટની ભાગોળે વાગુદળમાં 4 દિવસથી દીપડાનો ધામો રહેતા ગ્રામજનોમાં ફફડાટ
રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે વસોયાની વરણીને લઈને રાજકોટ જિલ્લા અને શહેર કોંગ્રેસની યોજાઈ બેઠક
રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચાથી ઉભરાયું, ૨૫૦૦૦ મરચાની આવક
રાજકોટના વોર્ડ નંબર 6માં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો ત્રાહિમામ, સ્થાનિક કોર્પોરેટરો કિન્નાખોરી રાખતા હોવાનો રહીસોનો આક્ષેપ
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો તાજ લલીત વસોયાના શિરે: પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને જિલ્લા પ્રમુખની અપાઈ જવાબદારી
સિંગતેલમાં ભેળસેળની આશંકાએ રાજકોટ જિલ્લામાં આરોગ તંત્રના દરોડા
ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી મારતા રાજકોટ આરોગ્ય તંત્ર એલર્ટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત “સૂર્ય નમસ્કાર” સ્પર્ધાનું આયોજન
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.