રાજકોટ – ભુગર્ભ ગટરના ઢાંકળા પર બાલાજી નામ લખવા મામલે વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD ની પરીક્ષામાં ગેરરિતીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
રાષ્ટ્રીય મેડિકલ કમિશને PDU મેડિકલ કોલેજને સ્ટાફના અછત હોવાના કારણે ફટકારવામાં આવી શૉકોઝ નોટિસ
રાજકોટના કિસાન પરા ચોકમાં રામમંદિરનું 30 ફુટના ચિત્રનું નિર્માણ
રાજકોટ – નીરાલી રિસોર્ટ ખાતે 31stની ભવ્ય ઉજવણી
રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ
રાજકોટ લવ યુ જિંદગી ગ્રુપ દ્વારા પ્રથમ વાર 31stની ઉજવણીનું આયોજન
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગર પાલિકા દ્વારા પીવાનું પાણી દુષિત વિતરણ કરી દેતા લોકોમાં આક્રોશ
રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછત
પીએમની મનકી બાતના 108 માં એપિસોડમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્યનો કર્યો ઉલ્લેખ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.