વિધાનસભા 68 માં વોર્ડ નંબર 4 માં bjp દ્વારા આયોજિત પ્રભુ શ્રીરામના રથનું વાજતે ગાજતે સ્વાગત
શહેરમાં તસ્કરોનો તરખાટ : બે બંધ મકાનમાં ચોરી કરી, વિમાનગરમાં ૨.૭૦ લાખની અને પરાસર પાર્કમાં ૮૮ હજારની મત્તાનો હાથફેરો કરી નાસી છૂટ્યા
રાજકોટ આહિર સમાજના લોકોએ કલેકટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ ખાતે ગુજરાતમાં પ્રથમવાર 7 થી 10 જાન્યુઆરીના 45 થી વધુ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સપોનું આયોજન
રાજકોટમાં ધ આઈ.સી.એસ.આઇ.ની નવી ઓફીસનું દબદબાભેર શુભારંભ થયો
રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક ઝુની અંદર દીપડાના આંટાફેરા થયાની ચર્ચા આવી સામે
ભારતમાં પ્રથમવાર ગાંધીનગર ખાતે 18થી 21 જાન્યુઆરી યોજાશે એલઆઈબીએફ એક્સ્પો 2024, જેમાં 30થી વધુ દેશના સરકારી પ્રતિનિધિઓ રહેશે હાજર
શનિવારે રાજકોટ ખાતે રૂ.૧૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થશે
રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ,
રાજકોટમાં દીપડાના 15 દિવસથી ધામા, બેડલામાં પાડરૂનું મારણ કર્યું, જસદણના ગઢડિયા ગામે દીપડાના દેખા
રાજકોટમાં આકરા તડકા બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ
રાજકોટ લોધાવડ ચોકમાં ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા: ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ
રાજકોટમાં મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પર પાણીની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ થતાં વાહન ચાલકોને હાલાકી
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
રાજકોટમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક જ રેકડી ધારકોને નિશાન બનાવ્યા..જ્યારે અમુક રેકડીધારકો સામે જોવાની પણ તસ્દી ન લીધી