રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળ્યાની વિગત સામે આવી
રાજકોટમાં સોની સમાજની મિટિંગ, જેમાં કાયદાવિરુદ્ધ જઈ પોતે જાતે પ્રમુખ બની જનાર મહિલા સામે કાયદાકીય પગલાં લેવા રખાઇ મિટિંગ
રાજકોટ એસટીની ડિવિઝનની રોજિંદી આવકમાં ઘટાડો, ઠંડી અને કમૂરતાને કારણે આવકમાં ૧૫ લાખની ઘટ
રાજકોટ રામનાથ પોલીસ લાઇન પાસે જીઓ ટાવરમાં લાગી આગ, આગ લાગવાનુ કારણ અકબંધ
રાજકોટમાં સાયકલોથોન યોજાઇ, 200 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ
રાજકોટમાં સત્તત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો
રાજકોટના ચુનારવાડ ચોકમાંથી રહાણાંક મકાનના ભોયરામાંથી પકડાયો વિદેશી દારૂ
પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ખુલ્લેઆમ દારૂની ખાલી બોટલ જોવા મળતા ચકચાર
રાજકોટમાં સોરઠીયા સર્કલ પાસેથી વેપારી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો
રાજકોટ નવા બનેલ કોર્ટ પરિસર શરૂ થયાના બીજા જ દિવસે વકીલો વચ્ચે વિવાદ
રાજકોટમાં આકરા તડકા બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ
રાજકોટ લોધાવડ ચોકમાં ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા: ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ
રાજકોટમાં મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પર પાણીની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ થતાં વાહન ચાલકોને હાલાકી
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
રાજકોટમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક જ રેકડી ધારકોને નિશાન બનાવ્યા..જ્યારે અમુક રેકડીધારકો સામે જોવાની પણ તસ્દી ન લીધી