રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં ક્રાઇમ બ્રાન્ચનું સપ્રાઈજ ચેકિંગ, નબીરાઓને ઊઠક બેઠક કરાવી
કર્ણાટક ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ નોંધવા રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ કોંગ્રેસની માંગ
રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમની વધુ એક બાળકીને અમેરિકાના દંપતીએ લીધી દત્તક
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળમાં સ્ટ્રીટ વેનડર્સને હોકર્સ ઝોન ફાળવવા માંગણી
ધોરાજીના ઝાંઝમેર ગામે ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી નકલી ડોકટરને ઝડપી પાડ્યો
રાજકોટમાં વિજચોરી પર વીજ ટીમ દ્વારા ફરી ધોંસ બોલાવતા વીજ ચોરોમાં ફેલાયો ફફડાટ
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણીને ઘેરાવ, ટેબલ પર નકલી ચલણી નોટો ફેંકાઈ
રાજકોટમાં ટ્રાફિક A C P દ્વારા ગરીબ બાળકોને પાણીપુરી ખવડાવવામાં આવી
રાજકોટમાં આવાસની બે નવી નક્કોર લિફ્ટ ‘બેકાર’, જુઓ મેયર કેવો કર્યો લૂલો બચાવ
રાજકોટની રાજશ્રી ટોકિઝમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મ જોયા બાદ દર્શકોએ જય શ્રી રામના નારા લગાવ્યા
રાજકોટમાં આજે બપોર બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતપાકને ભારે નુકસાન
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન
રાજકોટમાં NEET પરીક્ષામાં વચેટિયા દ્વારા રૂપિયા લેવાના મામલે ક્રાઇમ DCP પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન
જામનગર: જી.જી. હોસ્પિટલમાં હંગામી કર્મચારીનો SI પર હુમલો,કર્મચારીઓની હડતાલ,હુમલાનો વિડીયો આવ્યો સામે