ગોંડલ ચોકડી થી શાપર જતો પુલ ખુલ્લો મૂક્યા બાદ પણ ટ્રાફિકથી લોકો થયા પરેશાન…
ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આપ્યું નિવેદન અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ કરીશું, અમારા 50 લોકો દિવ્ય દરબારમાં હશે, બાબા તેઓના નામ...
બાધેશ્વર બાબા રાજકોટ આવે તે પહેલાં જ વિવાદ શરૂ થતાં આયોજકે કહ્યું, “સારા કાર્યનો તો વિરોધ થાય જ”…
ધોરાજીની ભૂખી ચોકડી પાસે પાણીના ટાંકા પાસે આવેલ પાણીની લાઇનમાં ભંગાણ થતાં નદીઓ વહી
ચોટીલાના કુંભારા ગામે યુવકની હત્યા કરનાર મહિલા સહિત ચારની ધરપકડ કરતી પોલીસ
“સલામત સવારી એસ.ટી.અમારી, બ્રેકનો લાગે તો જવાબદારી તમારી” ના સૂત્રને સાકાર કરતી ઘટના
કરાર પર ભરતી: સૌરાસ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત 77 અધ્યાપકોનો કોન્ટ્રાક્ટ પૂરો
ગોંડલ ચોરડી પાસે બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત અને 5 ને ઈજા
સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં:કાયમી ભરતીની માંગ સાથે રાજકોટ મ્યુ. કમિશ્નર પાસે હોસ્પિટલ ચોકમાં ધરણાની મંજૂરી માંગી, નહીં મળે તો આંદોલનની ચીમકી
આજીડેમ ખાતે ભરાતી ગુજરી બજારમાં ચકરડીવાળાને મારમારનાર કર્મચારી એ માંગી માફી…
રાજકોટમાં આજે બપોર બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતપાકને ભારે નુકસાન
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન
રાજકોટમાં NEET પરીક્ષામાં વચેટિયા દ્વારા રૂપિયા લેવાના મામલે ક્રાઇમ DCP પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન
જામનગર: જી.જી. હોસ્પિટલમાં હંગામી કર્મચારીનો SI પર હુમલો,કર્મચારીઓની હડતાલ,હુમલાનો વિડીયો આવ્યો સામે