રાજકોટ માંથી ઝડપાયો નકલી પોલીસ અધિકારી; નકલી આઈકાર્ડ અને એયર ગન સાથે જમાવતો હતો રૌફ
રાજકોટના ખોડિયારપરામાં પત્નીએ પૈસા આપવાની ના પાડતા પતિએ માથામાં છરીનો ઘા ઝીકિ પતાવી દીધી, હત્યારા પતિની શોધખોળ
વૃંદાવન સોસાયટી નજીકની ઘટના આવી સામે; ટેન્કર દ્વારા બાઈક ચાલકને અડફેટે લેવામાં આવતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત
રાજકોટમાં પેટ્રોલ પંપ પર આડેથી પેટ્રોલ પુરાવ્યા બાદ ફરી ત્રિપુટીએ આવી ફિલરમેનને માર માર્યો, સીસીટીવી થયા વાયરલ
આલાપ – બી હાઇરાઇઝ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
મે માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીઓ સહીત ૪૨૦૬ નાગરિકોએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત કરી
વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ડીમોલીશન: ૧૪૯૭૦.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૨૬.૭૧ કરોડની જમીન ખુલ્લી કરાવી
જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ એસ.કુમાર રેસિડેન્સીમાં ગેસ લિકેજથી આગ લાગતાં ઘરવકરી ખાખ
મનપાની ફૂડ શાખા આકરા પાણીએ, 145 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો
ધોરાજીમાં બાલવિકાસ યોજનાના નામે ફ્રોડ કોલ આવતા અનેક મહિલાઓના ખાતામાંથી પૈસા ઉપડી ગયા
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર સહિત આજથી દેશભરના ૩૨ એરપોર્ટ વિધિવત નાગરિકો માટે શરૂ થઈ ગયા છે
રિબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રિબડા પહોંચ્યા હતા
ગીર ગઢડા તાલુકાના ઉમેદપુરા ગામ ખાતે ખોડીયાર માતાજીના મંદિરે વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે