સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલની 700 બેડની જનાના હોસ્પિટલને મળ્યું ફાયર NOC
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટરો પાસે દારૂની હેરાફેરી કરવાનું ષડયંત્ર કે ખેલાડીઓ જ દારૂડિયા !
ઉપલેટામાં હૈયું હચમચાવતી ઘટના, માતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પિવડાવીને પોતે પણ ગટગટાવ્યું, માતાનું મોત
રાજકોટમાં રાહદારીને બચાવવા જતાં બાઇક ખાડામાં આવી જતાં સ્લીપ થયું ને ટ્રકનાં પૈડાં હેઠળ કચડાયા, 2 સેકન્ડમાં બન્નેનાં મોત, CCTV
રાજકોટ – મનપા આરોગ્ય વિભાગ દ્વારા જે.કે સેલ્સ અને આશા ફૂડસના ઉત્પાદન યુનિટને સીલ કરાયું
રાજકોટ – થોરાળા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન
વીજ વાયર અડકી જતા બે જેટલા શ્રમિકોને શોર્ટ લાગ્યો,એકનું મોત
રાજકોટની રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર, 40 વર્ષથી 2,700 નાના વેપારીઓથી ધમધમતું માર્કેટ
રાજકોટમાં RMC તંત્ર ની ગંભીર બેદરકારી આવી સામે, પ્રદુષણ અને ધુંવાડો ફેલાવતા વાહનો ફરી રહ્યાં છે બેહફામ
રાજકોટના જુના માર્કેટ યાર્ડની નજીક ઈલેક્ટ્રીકની દુકાનમાં લાગી ભીષણ આગ
ગીર સોમનાથના જિલ્લાના તાલાલા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવતા ડીપોર્ટ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ભારત-પાક તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે ભરૂચના દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને, સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને પગલે સુરતની હોસ્પિટલો એલર્ટ
સુલતાનપુરની એકલવ્ય વિદ્યા સંકુલએ સતત ત્રીજા વર્ષ 100% પરિણામ સાથે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે