સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કોન્ટ્રાકટ બેઇઝ 45 જેટલા અધ્યાપકોને બે માસથી પગાર ન ચૂકવાતા દેકારો
ગુજરાતની વિશ્વામિત્ર ઈન્ડિયા પરિવાર નામની ચિતફંડ કંપની સામે રજૂઆત; સરકાર જપ્ત કરેલી પ્રોપર્ટી વહેચી ગરીબ લોકોને પૈસા ચૂકવે તેવી કરાઇ માંગ
માનનીય નરેન્દ્ર ભાઈ મોદી ના નવ વર્ષના શાસનમાં કરેલ અગણિત કર્યોની માહિતી જનસંપર્ક દ્વારા કરવામાં આવવા અંગેનું માર્ગદર્શન આપાયું…..
શહેરના નાણાવટી ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં માનસિક અસ્થિર શખ્સે કરી તોડફોડ
રાજકોટમાં વધુ એક બ્રીજની કામગીરી શંકાના દાયરામાં,ગોંડલ ચોકડી ઓવરબ્રિજ બાદ કૅકેવી ચોક ઓવરબ્રિજના કામ પર સવાલો
રાજકોટની લાલપરી નદીમાં બાયો મેડિકલ વેસ્ટ સળગતા આરોગ્ય વિભાગના અધિકારી લાલપરી નદીમાં પહોંચ્યા
કોરોના બાદ હાર્ટએટેક વધતા રાજકોટના તમામ પોલીસ સ્ટેશનમાં હાર્ટએટેકના લક્ષણો દર્શાવતા પોસ્ટરો લાગ્યાં, સિવિલ સર્જનની ટીમે પોલીસ કર્મીઓને CPR ટ્રેનિંગ આપી
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૫-મિલ્કતોને સીલ કરવામાં આવી છે તેમજ...
રાજકોટ શહેરની વિવિધ ૮ હોસ્પિટલો તથા હાઇરાઇઝ બિલ્ડીંગ ક્રિસ્ટલ સીટીમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ
ગોંડલનાં રાજાશાહી સમયના બન્ને પુલના ફીઝીકલ રિપોર્ટ બાવીસ દિવસમા રજુ કરવા હાઇકોર્ટનો આદેશ
રાજકોટ: એકલા રહેતા નર્સની છરીના ઘા મારીને પોડોશીએ કરી હત્યા, બળજબરીનો પ્રયાસ કારણભૂત
રાજકોટ મનપાના બાકી વેરાધારકોને વ્યાજ અને દંડમાં રાહત સાથે વેરો ભરવા સૂચના
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઇ
વડોદરાના નાગરવાડામાં ભાજપ કોર્પોરેટરના પિતાની દંડાવાળીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો