રાજકોટમાં આજે વિશ્વ યોગ દિન નિમિતે રેસકોર્ષ સહિતના ત્રણ મેદાન, સ્વીમીંગ પુલ અને ગાંધી મ્યુઝીયમ ખાતે યોગ સાધનનું કરાયું આયોજન
રાજકોટ ભક્તિનગર વિસ્તાર સુખરામ શેરી નંબર 4 પટેલ અને આયર માથાકૂટ ડીજે વગાડવા બાબતે માથાકૂટમાં આયર ના ઘર ઉપર પથ્થરમારો
FRC ઓફિસે વિરોધ:રાજકોટમાં સેન્ટમેરી સ્કૂલના વાલીઓને સાથે રાખી NSUIએ ‘FRC હાય હાય‘, ‘વાલીઓને લૂંટવાનું બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા
ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ લીધો ભાગ
ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની ૨૭ મી ભવ્ય રથયાત્રાનું હર્ષોઉલ્લાસ સાથે કરાયું આયોજન…
રાજકોટ જીલ્લા ના ધોરાજીમાં નવમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી સર ભગવતસિંહ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી
રાજકોટ જિલ્લાના ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોકમાં નગર પાલિકાની પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનું થયું વેડફાટ…
ચોટીલા રઘુવંશીઓ દ્વારા અષાઢી બીજની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી…
ગીત ગુજરી મેઇન રોડ પર આવેલા G-ફિટનેસના ગીતાબેન કાનાબાર દ્વારા મહિલાઓને યોગની તાલીમ…
ચુવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ અને સંત વેલનાથ બાપુ જન્મ જયંતી સમિતી દ્વારા સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું…
રાજકોટમાં આકરા તડકા બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ
રાજકોટ લોધાવડ ચોકમાં ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા: ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ
રાજકોટમાં મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પર પાણીની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ થતાં વાહન ચાલકોને હાલાકી
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
રાજકોટમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક જ રેકડી ધારકોને નિશાન બનાવ્યા..જ્યારે અમુક રેકડીધારકો સામે જોવાની પણ તસ્દી ન લીધી