ધોરાજીના રામપરા વિસ્તારમાં યુવકને વીજ શોક લાગતા મોત નીપજ્યું છે
ધોરાજીના પટેલ વિદ્યામંદિર પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ભાવભેર પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
ચોટીલામાં ગુરુપૂર્ણિમાને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી
ચોટીલા હાઇવે ઉપર મોટી વાડી પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરીની ચોરી, તસ્કર સીસીટીવીમાં કેદ
ચોટીલાના નાન કાંધાસર ગામે મહિલાને ટ્રક નીચે કચડી ઘાતકી હત્યા કરનાર પિતા પુત્ર ને ચોટીલા પોલીસે ગણતરી ના કલ્લાકો મા ઝડપી પાડ્યા
ગુરૂપૂર્ણિમાની ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં: ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત થતાં એકનો એક પુત્ર ગુમાવતાં પરિવાર પર ફાટ્યું આભ…
પોલીસ ચોંકી પાછળ જ તસ્કરોના ધામા..ચોરટાઓ રિક્ષાના ટાયર ચોરી ગયા..
ટેસ્ટમાં બેસ્ટ: રાજકોટના વર્ણીરાજ રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી અને ચાઈનીઝ ખાણાની જોરદાર જમાવટ…
રાજકોટ એરપોર્ટ પર પુનાની સૌપ્રથમ ડાયરેક્ટ ફ્લાઈટ આવી પહોંચતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓને થશે લાભ તેમજ ફ્લાઇટનું વોટર કેનન દ્વારા કરાયું ભવ્ય સ્વાગત…
રાજકોટ લાલ બહાદુર કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી 501 વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઇ…
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.