ગોંડલ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પરનું ઉમવાડા રેલ્વે અન્ડરબ્રિજ વારંવાર બનતું સ્વિમિંગ પૂલ…
ગોંડલમાં ધોધમાર વરસાદના પગલે શહેરની ગોંડલી નદી ગાંડીતુર બની, વેરી તળાવ ઓવરફલો, નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે
રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
રાજકોટ: લાઇટ હાઉસ પ્રોજેકટના સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લાની ૬ આંગણવાડીનું લોકાર્પણ, ૨ આરોગ્ય કેન્દ્રોનું ખાતમુહૂર્ત
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ પ્રથમવાર રાજકોટની મુલાકાતે…
રાજકોટ ઉઘરાણા કરી ભાગ બટાઇ કરતાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા અંગે ACP જે. બી. ગઢવીએ આપ્યું નિવેદન…
સતત 2 દિવસથી ગોંડલમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા ગોંડલ આશાપુરા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.