રાજકોટની લાલુડી હોકરીમાં રહેતા રહેવાશીઓ દ્વારા હોકરો પાડવા અંગે વિરોધ કરતાં કરાઇ રજૂઆત…
રાજકોટમાં લવ જેહાદમામલે આહીર સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને કરાઇ રજૂઆત…
નરેશભાઈ પટેલનો 58 મો જન્મદિવસ બન્યો સેવાનો મહોત્સવ; દેશભરમાં 69 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતાં બ્લડની 1500 થી વધુ બોટલ થઇ એકત્ર…
રીક્ષાની ઠોકરે થોરાળાના વેપારી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત; વેપારી યુવકના મોત થી પરીવારમાં આક્રંદ
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સોસામે આવતા યુવતીના માતા આવ્યા મિડીયા સામે…
રાજકોટ શહેરમાં વહેલી સવારથી IT વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ઘરાતા જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તપાસ હાથ ધરાઇ…
ગોંડલના વોરા કોટડા રોડ પર 8 તારીખે મોડી રાત્રીના થયેલ યુવકની હત્યાનો આરોપી ઝડપાયો…
ચોટીલાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવા ઉદેશથી ચોટીલા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે
રાજકોટના બામણબોર ખાતે પૂરમાં ફસાયેલી મહિલાને 181ની ટીમે રેસ્ક્યૂ કરી હતી
અરવલ્લીના ભિલોડા પંથકમાં ભારે વરસાદ, ભિલોડા સુનસર ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.