રાજકોટમાં અચાનક ચાર-ચાર રસ્તા વન-વે કરાતા 20 જાગનાથના વેપારીઓએ ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો….
રાજકોટમાં વરસાદને પગલે રસ્તાઓની ભયાનક સ્થિતિ; આર્યલેન્ડ રેસીડેન્સી થી સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સુધીનો રસ્તો ખરાબ સ્થિતિમાં
રાજકોટમાં ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા; પાઈલટે કહ્યું ફરજ પૂરી, વિમાન નહીં ઉડાડું, ત્રણ સાંસદ સહિત 100 મુસાફરો રઝળ્યા
ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે આવેલ મોજ ડેમ સતત ઓવર ફલો, કોઝવેનું ધોવાણ
જસદણના કનેસરા ગામે વાડી વિસ્તારમાં આવેલ પુલ ધરાશાયી થઈ ગયો હતો
રાજકોટનો જીવાદોરી સમાન આજી 1 ડેમ અને નદી ઓવરફ્લો; આજી 1 ડેમ ઓવરફ્લો થતાં ખોલાયા ડેમના પાટિયા
ત્રંબામાં વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં ત્રંબા ની ત્રિવેણી નદિ બની ગાંડી તુર…
રાજકોટ જિલ્લાના ઉમરાળી ગામમાં 3 કલાકમાં 12 ઇંચ વરસાદ આવતા ગામ થયું સંપર્ક વિહોણું…..
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદથી કોટડા સાંગાણી થી રાજકોટ તરફ જવા ના તમામ માર્ગો બંધ…
ફતેપુરાના ગ્રામીણ વિસ્તારમાં 6.22 કરોડ ખર્ચે નવિન ડામર રસ્તાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયા……
રાજકોટ સાઇબર ક્રાઇમે લાખોની છેતરપિંડી કરતાં નાઈજિરિયનને દિલ્હીથી પકડ્યો
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસ આગેવાનો દ્વારા ‘ભાજપ હાય હાય’ના નારા લગાવી નોંધાવ્યો વિરોધ
રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નહીં: સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ, 20 બેડનો વોર્ડ તૈયાર
ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા
રાજકોટમાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ તરફ જતાં રસ્તા પર કારમાં લાગી આગ