રાજકોટનો નવનિર્મિત બ્રિજ દેશભક્તિના રંગે રંગાયો; પ્રથમ કેકેવી ફ્લાય ઓવરબ્રીજ તિરંગાના શણગારથી ઝળહળી ઉઠતો આકાશી નજારો આવ્યો સામે
માણાવદર બાગ દરવાજા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા
ધોરાજીમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તરાઓમાં દાવતે ઇસ્લામી સંસ્થાના કાર્યકરો દ્વારા અનાજ કીટ અને ભોજન પહોંચાડવામાં આવ્યું
રાજકોટમાં CPના વધુ એક જાહેરનામાનો વિરોધ : ન્યુ જાગનાથ વિસ્તારમાં વન–વે ના જાહેરનામાને લઇને આજે વેપારીઓએ CPને કરી રજૂઆત
જસદણ ગોખલાણા રોડ ઉપર આવેલી આડી ભાદર નદીમાં પૂર આવતા રસ્તો બ્લોક થઈ ગયો
ધોરાજી બન્યું ખાડા નગરી, ઠેર ઠેર બબ્બે ફૂટના ખાડામાં દરરોજ ખાબકતાં ધોરાજી વાસીઓ, તંત્ર સામે રોષ
રાજકોટમાં મેઘરાજાની એન્ટ્રી, ધોધમાર વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક
રાજકોટમાં GMERS ફી વધારા સામે રાજકોટમાં વરસાદ વચ્ચે રેસકોર્સ પાસે વાલીઓના સૂત્રોચ્ચાર…..
હે ભગવાન તને જરાપણ દયા ન આવી અમારા પર… આ શબ્દો કહી રહ્યા છે ગોંડલ ના મોટાદડવા ના ખેડૂતો…
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરફોર્સના 737 બોઇંગનું પ્રથમ વખત લેન્ડિંગ થતાં AAIના ચેરમેન રાજકોટ આવી પહોંચ્યા….
રાજકોટ સાઇબર ક્રાઇમે લાખોની છેતરપિંડી કરતાં નાઈજિરિયનને દિલ્હીથી પકડ્યો
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસ આગેવાનો દ્વારા ‘ભાજપ હાય હાય’ના નારા લગાવી નોંધાવ્યો વિરોધ
રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નહીં: સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ, 20 બેડનો વોર્ડ તૈયાર
ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા
રાજકોટમાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ તરફ જતાં રસ્તા પર કારમાં લાગી આગ