ચોટીલામાં જૂની મામલતદાર કચેરીમાં આવેલ આધાર કાર્ડ કેન્દ્ર પર છેલ્લા ૧૨ દિવસથી ડેટા અપલોડ ન થવાથી લોકોને ધરમધકકા
રાજકોટ સોનિયા ટ્રેડર્સમાં વેંચાતા અને પેક થતા કપાસીયા તેલમાં પામ તેલની ભેળસેળની બાતમી પરથી ફૂડ શાખા ત્રાટકી…
શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજીત સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ સંપન્ન.
આજ રોજ ધ્રોલ તાલુકાના હાડોહાડના વતની ફોજમાં ફરજ બજાવતા જાડેજા રવીન્દ્ર સિંહ હનુભા પંજાબના ભટિડા મુકામે ફરજ દરમિયાન સહીદ થતાં તેના અંતિમ સંસ્કાર ધ્રોલમાં...
રાજકોટ ચોમાસાની શરૂઆત થતા જ રાજકોટના હાલ બે હાલ; ગોંડલ ચોકડી થી લઈને ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય
રાજકોટ ઢેબર રોડ વનવેના શૌચાલયની ૨ વાર કરાઇ ફરિયાદ; ફરિયાદ કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
રાજકોટમાં બાયોડીજલના કારોબાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ ડીજીપી આકરા પાણીએ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ સહિત ત્રણની જિલ્લા ફેર બદલી
રાજકોટ સીવીલ હોસ્પિટલની ગંભીર બેદરકારી ફરી એક વાર આવી સામે; હોસ્પિટલમાંથી 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર થયા ગુમ
ચોટીલા નગરપાલિકા દ્વારા ટેક્ષ નહીં ભરનાર એક આસમીની મિલકત સીલ
ધોરાજીના કડવા પાટીદાર સમાજ ખાતે નવચેતનના ગ્રુપ તથા સોની સમાજ દ્વારા સત્કાર સમારંભ તથા વિદ્યાર્થી સન્માન સમારંભનું કરાયું આયોજન
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર શિવમપાર્કમાં ગંદકીનો આતંક: સ્થાનિકો હેરાન-પરેશાન
સરગમ ચિલ્ડ્રન કલબના ૧૦૦૦થી વધુ સભ્યોએ “ક્રિષ્ના વોટર પાર્ક” મોજ માણી
રાજકોટમાં ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશાયી: ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
રાજકોટમાં અટલ સરોવર રોડ પરના BRTS રૂટ પર યુવતીઓના સીન સપાટાનો વિડીયો થયો વાયરલ
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફાસ્ટ ફોરવર્ડ ડાન્સ એકેડમી દ્વારા જાહેરમાં રાસડા લેવાનો વિડીયો વાયરલ