સુરત શહેરમાં મધ્યમ વર્ગના પરિવારોને ઓનલાઈન નોકરી આપવાના નામે લૂંટ કરતી ગેંગનો પીસીબીએ ઉધનામાંથી પર્દાફાશ કર્યો છે.
શાપર વેરાવળ માં લાઇન્સ કલબ મીડટાઉન તથા જેન્તીભાઇ પટેલની હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
સમસ્ત વાણંદ સમાજ ગોંડલ દ્વારા છઠ્ઠા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનનાં ભકિતનગર અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનની 26.81 કરોડનાં ખર્ચે કાયાપલટ, વડાપ્રધાનનાં હસ્તે શિલાન્યાસ
વિરમગામમાં 10 માસની બાળકીને શરદી, ઉધરસ થતાં માવતરે ડોસીમાં પાસે ડામ દેવડાવ્યા, તબિયત લથડતા રાજકોટ ખસેડાઇ
રાજકોટમાં પત્નીની જાણ બાર પતિ એક પરસ્ત્રી સાથે રેસકોર્ષમાં પ્રણયફાગ ખેલી રહ્યાની જાણ પત્નીને થતાં પત્નીએ કર્યુ ઢીશુમ ઢીશુમ…
રાજકોટના સંયુક્ત ઉપક્રમે 74માં વન મહોત્સવ-2023 અંતર્ગત આઇપી મિશન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું કરાયું આયોજન
ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ રાજકોટ પોલીસ હરકતમાં: વધુ 11 વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ…
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાત રાજયના 21-રાજકોટ ડિવિઝનનાં બે રેલવે સ્ટેશનોનો પુન:વિકાસમાં સમાવેશ થતાં ભકિતનગર રેલવે સ્ટેશનની 26.81 કરોડનાં ખર્ચે કાયાપલટ થશે જેનું...
રાજકોટમાં સામાકાંઠે એમ.એમ.પટેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં શિક્ષકોના ઠાગાઠૈયા : વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર શિવમપાર્કમાં ગંદકીનો આતંક: સ્થાનિકો હેરાન-પરેશાન
સરગમ ચિલ્ડ્રન કલબના ૧૦૦૦થી વધુ સભ્યોએ “ક્રિષ્ના વોટર પાર્ક” મોજ માણી
રાજકોટમાં ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશાયી: ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
રાજકોટમાં અટલ સરોવર રોડ પરના BRTS રૂટ પર યુવતીઓના સીન સપાટાનો વિડીયો થયો વાયરલ
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફાસ્ટ ફોરવર્ડ ડાન્સ એકેડમી દ્વારા જાહેરમાં રાસડા લેવાનો વિડીયો વાયરલ