લવ-જેહાદ કેસમાં યુવતીએ હાઈકોર્ટમાં કહ્યું, ‘મારે એ યુવાન સાથે નથી રહેવું, કારકિર્દી બનાવવી છે’ રાજકોટમાં ક્રિકેટ કોચિંગના ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારીની હેબિયસ કોર્પસ ફગાવી...
રાજકોટમાં દૂધસાગર રોડ પરની પીજીવીસીએલ કચેરીવાળા રસ્તા ઉપર કોઈ કારણોસર પાણીની પાઇપલાઇન થયું ભંગાણ
રાજકોટ મનપા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું થયું આયોજન: રેલનગર અન્ડરબ્રિજમાં વોટરપ્રુફિંગ સહિતની રૂ. 30 કરોડની 81 દરખાસ્તો મંજૂર, 15 દરખાસ્તો પેન્ડિંગ
રાજકોટમાં કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લેવા આવેલા ઉમેદવારોનો હોબાળો
રાજકોટ માયાણી ચોક નજીક પટેલ કોલોનીમાં સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં દબાણ કરાતા માથાકૂટમાં ડખ્ખો થતાં વૃદ્ધ પર તલવારથી કરાયો હુમલો
રાજકોટ રસરંગ લોકમેળાની રાઈડના પ્લોટની હરાજી માટે યાંત્રિક રાઇડ્સના ચાલકો ગેરહાજર; રાઇડ્સના ચાલકોએ માગ્યો ટિકિટમાં 10 રૂપિયાનો વધારો
રાજકોટ સરકારી દવાના કૌભાંડનો મામલો, ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા મામલે મોટો ખુલાસો
રાજકોટના યોગેશ્વર પાર્ક શેરી નં.3. માં આજરોજ પરસોત્તમ માસ નિમિત્તે ગોપીઓ દ્વારા રાસમંડળ નું સુંદર આયોજન કરવામાં આવ્યું
રાજકોટના પાળ ગામનો પુલ બનાવવા બાબતે નરેન્દ્રભાઈ રાઠોડ દ્વારા રજુવાત
છેતરપીંડીના કિસ્સામાં જુદી-જુદી પેઢીઓના વેપારીઓનું પોલીસ કમિશ્નરને આવેદન; આવેદનમાં જુદા જુદા આરોપીઓના નામ આપી એલસીબીના પીએસઆઈ સામે કરાયા આક્ષેપો
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન