રાજકોટમાં પોલીસે વણઉકેલ ગુનાઓનાભેદ ઉકેલી રોકડ, ઝવેરાત, વાહન, મોબાઇલ નાગરીકોને કર્યા અર્પણ; કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
રાજકોટમાં ફૂલનો ધંધો કરનારાઓની લથડી દિવાળી; ફૂલના ધંધામાં આવી મંદી…
રાજકોટ આહિર ચોક નજીક આવેલ લાલપર્ક સોસાયટીમાં બે કારમાં લાગી આગ જુઓ…
રાજકોટમાં એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ, સાયરન વાગતા જ પોલીસ પહોંચી ગઈ, બે બુકાનીધારી ફરાર
રાજકોટ મહાપાલિકા દ્વારા ધનતેરસની પરંપરાગત આતશબાજનું આયોજન કરતાં રેસકોર્ષનું મેદાન અને આકાશ રંગબેરંગી ફટાકડા અને રોશનીથી થયું હતું રંગીન…
ચોટીલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુંગ્રાહકોને નવી નોટોનું વિતરણ…
રાજકોટના લોકોમાં રંગોળીના કલર અને રોશની સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે દેખાયો ઉત્સાહ…
રાજકોટમાં પૂજ્ય શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની 2 દિવસમાટે પધરામણી…
રાજકોટની સદર બજારમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીને લઈને ફાયર વિભાગનું ચેકિંગ, સબ સલામત હોવાનો અધિકારીઓનો દાવો…
દિવાળી પર્વ ને લઇ ને બસ સ્ટેન્ડ માં ઉમટી મુસાફરો ની ભીડ;લાબું વેઇટિંગ તેમજ બસો હાઉસફુલ હોવાને કારણે મુસાફરોને હાલાકી
મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ-ગોંડલમાં વર્ગખંડોમાં મરામતનાં કામો માટે ટેન્ડર નોટિસ જારી
રાજકોટ જિલ્લાના ઓસમ ખાતે બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે
સુરતના SOG પોલીસે એક ઈસમને ઈ-સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો
વિસાવદરની પેટા ચૂંટણી માટે જૂનાગઢના ભેંસાણમા પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારીઓને ફોરેસ્ટ અધિકારીઓએ ઝડપી પાડયા છે