રાજકોટની એમવીએમ કોલેજની વિદ્યાર્થીની બહેનોએ રામ, લક્ષ્મણ અને જાનકી બની પધરામણી કરી
વિરાણીના મેદાનમાં ‘શ્રીરામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવતા ઇન્દ્રભારતીબાપુ
રાજકોટ – રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સંકિર્તન મંદીરે યોજાશે અનેકવિધ કાર્યક્રમ
રાજકોટના બેડી નાકા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જુના રામ મંદીર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે
રાજકોટના સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં રૂ.10 લાખની ચોરી
રાજકોટ શહેર ભાજપના કમલમ ખાતે ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ
રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ
શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ને લઈને પરમાત્માનંદ સરસ્વતીનું નિવેદન આવ્યું સામે
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રસ્તા વચ્ચે દિવાલ બનાવામાં આવતા સ્થાનિકોમાં રોષ
રાજકોટના લલુડી વોકળી વિસ્તારવાસીઓ દ્વારા આવેદન પત્ર પાઠવાયું
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.