રાજકોટમાં ઠેર ઠેર અક્ષત કળશ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
રાજકોટમાં ઠેર ઠેર અયોધ્યા મંદીર વિથ સેલ્ફી રથનું સ્વાગત કરવામાં આવ્યું
વડોદરાની ઘટના મામલા રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી પ્રતિક્રીયા
વડોદરાની બોટ દૂર્ઘટનાના પગલે કલેકટર તંત્ર સતર્ક: ઈશ્વરીયાપાર્કમાં ટીમ ત્રાટકી
વડોદરાની ઘટનાથી રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં 2 મિનિટના મૌન બાદ હોબાળો, કોંગ્રેસ કોર્પોરેટરનું વોક આઉટ
“દેશ આખો રામ-મય બન્યો છે ત્યારે “સનાતનનો જયઘોષ” પુસ્તક ભક્તિ ભાવને વધુ તેજોમય બનાવશે”
વડોદરામાં હરણી નદીમાં બોટ પલટી, 13 બાળકો, 2 ટીચરનાં મોત થતા ચકચાર
રાજકોટ શહેર પોલીસ તથા ઇન્વીજીબલ એન.જી. ઓ. દ્વારા “No Drugs Campingn” અંતર્ગત કાર્યકર્મ યોજાયો
રાજકોટ – ભાજપ યુવા મારચા દ્વારા શહેરના પંચનાથ મંદીરે સપાઇ અભિયાન હાથ ધરાયું
રાજકોટ જીલ્લા પંચાયતનો 6 મહિનામાં તમામ 3558 બાળકો કુપોષણ મુક્ત કરવાનો ટાર્ગેટ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.