ધોરાજી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘનાં ભાડે આપેલા ગોડાઉનમાં આગ લાગી
અમરેલી જિલ્લાના ધારીમા મેગા ડિમોલીશન ની પુર્વ સંધ્યાએ પોલીસ ની ફલેગ માર્ચ યોજાઈ..
તલોદના પંડુસણ ગામે અજાણ્યા ઇસમો રાત્રિના સમયે કેનાલમાં કેમિકલ ઠાલવી ભાગી છૂટ્યા સુજલામ સુફલામ કેનાલમાં કેમિકલ નાંખી પાણી પ્રદૂષિત કરાયું, કોણે કર્યો ઘટસ્ફોટ જાણો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક વહેલી સવારે ટ્રેકટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના બે યુવાન સહિત ચારના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા
રાજકોટમાં ચાર દિવસ પૂર્વે બે બેગમાં કટકા કરેલી મળેલી લાશ મામલે પોલીસ ફાયર બ્રિગેડની મદદથી ઘટનાસ્થળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પાણીની અછત વચ્ચે રાજકોટના આજીડેમ ચોકડી,રામ પાર્કમાં ખોદકામ દરમ્યાન પાણીની લાઇન તૂટી, જુઓ કેવી થઈ પાણીની રેલમછેલ
રાજ્યપાલની જાહેરાત: ગાંધીનગરના ચારેય તાલુકામાં 10 ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે, માસ્ટર ટ્રેઇનરો પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે
ગેંગ્સ ઓફ પંજાબ ભીંસમાં આવશે: 14 દેશમાં છુપાયેલા 28 ગેંગસ્ટર્સની યાદી તૈયાર, ગોલ્ડી બરારથી લઈ લખધીરસિંહ લાંડાને કેવી રીતે ઇન્ડિયા લઈ અવાશે, સમજો પ્રોસેસ
નવતર પહેલ: પાલિતાણાની સરકારી શાળામાં “એક બાળ એક છોડ” અંતર્ગત બાળકોએ 51 છોડ રોપ્યા
રાજકોટના વર્ધમાનનગરમાં તંગદિલી: વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન નહીંના બેનરો, સ્થાનિકોનો રોષ
રાજકોટમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મુદ્દે NSUI નો ઉગ્ર વિરોધ :3 દિવસમાં પરિપત્ર રદ નહીં થાય તો તાળાબંધીની ચીમકી
રાજકોટમાં નિર્મલા રોડ પરની કાફેમાં લુખ્ખાનો આતંક: સમાધાન કરાવવા વચ્ચે પડતા કાફે સંચાલકને ધમકી
રાજકોટના વોર્ડ નં. 13માં વોકળા સફાઈ દરમિયાન પાણીની લાઇન તૂટતા પાણીકાપ
રાજકોટમાં વોર્ડનં. 16માં પુનિત સોસાયટીના મેઈન રોડ પર ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું