અલગ ભીલીસ્તાનની માંગણી: ચૈતર વસાવાએ કહ્યું- ભીલીસ્તાન માટે નકશો તૈયાર છે, પરંતુ અલગ રાજ્ય માટે હજુ 10થી 15 વર્ષ લડત આપવી પડશે
શખ્સની દાદાગીરી: આણંદના ચીના હત્યા કેસના આરોપીએ ‘તુ મારો હિસાબ નહીં કરે તો કબર ભેગો કરી દઇશ’ કહી વેપારીને ધમકી આપી
સાળંગપુરમાં હનુમાન જયંતીને લઈ તૈયારીને આખરી ઓપ: સાળંગપુર ખાતે તારીખ 5 અને 6 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે, આયોજનને લઈ તાડામાર તૈયારીઓ શરૂ
સરકારી શાળાની સિદ્ધિ: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો NMMSની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ
મંગલ પ્રસંગમાં માતમ છવાયો: સંજેલીમાં સાસરીમાં લગ્ન પ્રસંગે જઈ રહેલા યુવકની બાઈકને રોંગ સાઈડથી આવતા બાઈક ચાલકે ટક્કર મારી, ગંભીરઈજા પહોંચતા મોત
વેરામાં સૂચિત વધારો કરી સૂચનો મંગાવ્યા: પાટડી નગરપાલિકા દ્વારા પાણી અને સફાઈ વેરામાં 50 ટકાનો સૂચિત વધારો કરાયો, 29 એપ્રિલ સુધીમાં લોકો પાસેથી વાંધા...
ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન: ચૈતર વસાવાએ કરી વિચિત્ર માગ, અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, જુઓ સાત મોટા સમાચાર
રાજકોટ જામનગર હાઇવે પર બાઈકમાં સ્ટંટ કરતા યુવાનોનો વિડિયો વાઇરલ થયો હતો
જામનગરના રાજવી પરિવારના જામ સાહેબના બહેનનું નિધન થતાં શોક વ્યાપી ગયો છે
જામનગરમાં કનસુમરા પાટિયા પાસેથી પ્રેમલગ્ન કરનાર યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે
દ્વારકાના વરવાળા વિસ્તારમાં આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલને તોડી પાડવા આદેશ કરવામાં આવ્યો છે
વાગરામાં જવેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ઝડપાયો, ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચ્યો