શખ્સની દાદાગીરી: આણંદના ચીના હત્યા કેસના આરોપીએ ‘તુ મારો હિસાબ નહીં કરે તો કબર ભેગો કરી દઇશ’ કહી વેપારીને ધમકી આપી
સાળંગપુરમાં હનુમાન જયંતીને લઈ તૈયારીને આખરી ઓપ: સાળંગપુર ખાતે તારીખ 5 અને 6 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે, આયોજનને લઈ તાડામાર તૈયારીઓ શરૂ
સરકારી શાળાની સિદ્ધિ: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો NMMSની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ
મંગલ પ્રસંગમાં માતમ છવાયો: સંજેલીમાં સાસરીમાં લગ્ન પ્રસંગે જઈ રહેલા યુવકની બાઈકને રોંગ સાઈડથી આવતા બાઈક ચાલકે ટક્કર મારી, ગંભીરઈજા પહોંચતા મોત
વેરામાં સૂચિત વધારો કરી સૂચનો મંગાવ્યા: પાટડી નગરપાલિકા દ્વારા પાણી અને સફાઈ વેરામાં 50 ટકાનો સૂચિત વધારો કરાયો, 29 એપ્રિલ સુધીમાં લોકો પાસેથી વાંધા...
ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન: ચૈતર વસાવાએ કરી વિચિત્ર માગ, અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, જુઓ સાત મોટા સમાચાર
રાજકોટ સાઇબર ક્રાઇમે લાખોની છેતરપિંડી કરતાં નાઈજિરિયનને દિલ્હીથી પકડ્યો
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસ આગેવાનો દ્વારા ‘ભાજપ હાય હાય’ના નારા લગાવી નોંધાવ્યો વિરોધ
રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નહીં: સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ, 20 બેડનો વોર્ડ તૈયાર
ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા
રાજકોટમાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ તરફ જતાં રસ્તા પર કારમાં લાગી આગ