રાજકોટના કોઠારીયા વિસ્તારમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાજકોટમાં અનોખી ઉજવણી
પરિવારે યુવાનના મોત અંગે શંકા દર્શાવાતા, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું
હડાળાના પાટીયે વૃજભુમી સોસાયટીમાં પડોશીઓ વચ્ચે બબાલ, એકની હત્યા
રાજકોટના કનક રોડ, બેડીપરાના બે ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરાશે
ચૂંટણી પહેલા રાજકોટ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું
રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં દ્વિદિવસિય ઉત્સવ ઉજવાયો
રાજકોટ મુસ્લિમ સમાજે રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વની કરી ઉજવણી
રાજકોટમાં બહેનો દિકરીઓ માટે નિશુલ્ક તલવાર અને લાઠીબાજી શિખડાવવા માટેનો સેમિનાર યોજાયો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.