રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડી આવી સામે, ઝૂંપડા જેવા ખખડધજ મકાનમાં છેલ્લા ૧૦ વર્ષથી ચાલતી કોલેજને બંધ કરવા આદેશ.
સુરેન્દ્રનગર જોરાવનગરમા કડબ ભરેલા આઈસરમા અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો.
સુરતમાં કાપોદ્રા પોલીસે રાત્રિના સમયે ઘરમાં સૂતેલા લોકોના મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત આજે સોમનાથ મહાદેવની ભવ્ય અને દિવ્ય પાલખીયાત્રા નીકળી હતી
મોડાસાના લાલપુર પાસે દારુખાનાના ગોડાઉનમાં લાગેલી આગથી ચાર શ્રમિકોના મોત બાદ તંત્રએ મોડાસા તાલુકાના ૧૩ વેપારીઓને નોટીસ આપી છે.
જૂનાગઢની સગીરાને ભગાડી જનાર આરોપી અમરેલી થી ઝડપાયો, સગીરાને શિશુમંગલ સંસ્થામાં મોકલાઈ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામે એક તુફાન ગાડીની બ્રેક ફેલ થતાં કુવામાં ખાબકી
અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન
રાજકોટ: રાજયનાં એસ.ટી. બસ સ્ટેન્ડો ઉપર ‘બુકીંગ’ ખાનગીકરણનો નિર્ણય તાકીદે મોકુફ
રાજકોટ શહેરમાં કોરોનાના નવા પાંચ કેસ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતપાકને ભારે નુકસાન
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન
રાજકોટમાં NEET પરીક્ષામાં વચેટિયા દ્વારા રૂપિયા લેવાના મામલે ક્રાઇમ DCP પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન
જામનગર: જી.જી. હોસ્પિટલમાં હંગામી કર્મચારીનો SI પર હુમલો,કર્મચારીઓની હડતાલ,હુમલાનો વિડીયો આવ્યો સામે
બગસરા ગામે વિજ થાંભલા પર લાઇટ રીપેરીંગ કરતાં યુવાન લપસતાં ગંભીર ઇજાગ્રસ્ત